Awards and Credentials


 1) પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. ભાવનાબહેન ચીખલીયાના હસ્તે સન્માન (2002)
 2) પૂ. મહેશગીરી સ્વામીના હસ્તે સન્માન ,યુવા ચેતના જાગૃતિ શિબિર ,જૂનાગઢ (2002)
 3) પ .પૂ. પ્રમુખસ્વામી મહારાજશ્રીના હસ્તે સન્માન (પુષ્પતુલા મહોત્સવ જૂનાગઢ 2003)
 4) પ. પૂ. હરિપ્રસાદ સ્વામીમહારાજના હસ્તે સન્માન ,આત્મીય બાળ શિબિર,હરિધામ, સોખડા (2003)
 5) શ્રી પ્રદીપ કુમાર,ચીફ જનરલ મેનેજર ગુજરાત BSNL ના હસ્તે. (2003 )
 6) શ્રી નલીનકાંત ત્રિવેદીના હસ્તે સન્માન ,ભૂતપૂર્વ સૈનિક ફાઉન્ડેશન , જૂનાગઢ (2005)
 7) શ્રી મહેન્દ્રભાઈ મશરૂ ના હસ્તે સન્માન ,સમસ્ત બ્રહ્મસમાજ સન્માન કાર્યક્રમ,જૂનાગઢ (2005)
 8) E -TV ગુજરાતી ‘હાસ્ય સમ્રાટ’ ટાઈટલ વીનિંગ ટ્રોફી (2006)
 9) જૂનાગઢની 32 સમાજ સેવી તથા શૈક્ષણીક સંસ્થાઓં દ્વારા મોનેન્ટો અને સન્માન પત્રોથી સન્માન (2007)
 10) શ્રી સૌરાષ્ટ્ર-કરછ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સીલ્વર મેડલ તથા પ્રશસ્તિપત્ર (2007)
 11) SBI જૂનાગઢ જનરલ મેનેજર શ્રી રાવ સાહેબના હસ્તે સન્માન (2007)
 12) ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ – જૂનાગઢ દ્વારા વિશિષ્ટ પ્રતિભા સન્માન (2007)
 13) પ પૂ. ધર્મકીર્તિ સ્વામીના હસ્તે સન્માન,અક્ષરવાડી, જૂનાગઢ (2012)
 14) જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક કમ્બોડિયા સાહેબના હસ્તે સન્માન (2012)



0 comments: